ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આયોજિત ‘આદિવાસી ગૌરવ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સદરાપાણી શક્તિ કેન્દ્રની મુલાકાત કરી વનબંધુ પરિવારોને સરકારી યોજનાઓથી માહિતગાર કર્યા..દેશના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુ જી વિશે જાણકારી આપી.
Leave a Reply